swamiji.pdf
Archive for March, 2007
હાસ્ય કાટૂન
Posted in હાસ્ય on March 28, 2007 | 1 Comment »
ટુંકી કવિતા ઓ
Posted in કાવ્ય on March 28, 2007 | Leave a Comment »
દીવા નીચે અંધારું અને દીવા ઉપર મેંશ, જગને અજવાળે તોય ન ભાળે દિન ઉજેશ. **** **** આંખે એની સાગર લહેરાય, છલકે તો આંસુ થાય; હૈયે ભલે અગન બળતો, તોય છલક્યે હૂંફ વરતાય. *** જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. જ. અમે વરસાદી વાદળ સાજન, તમે અષાઢી વીજ; થઈ કટારી હૈયે ભોંકાયાં, કેવી તમારી આ રીસ? *** વાયદો કીધો મળવાનો ને વહી ગયાં મલક [...]
શોધીએ છીએ
Posted in કાવ્ય on March 28, 2007 | Leave a Comment »
ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ, ક્યારેક અમૃત વલોવી જહર શોધીએ છીએ. કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ, ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ. ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય, દીવો લઇ કદી પેલી નિંદરને શોધીએ છીએ. વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે, હવે એમનાં દિલમાં મધુરપ શોધીએ છીએ. કરી અલવિદા [...]
Posted in તમારું સ્વાગત છે.. on March 28, 2007 | 2 Comments »
ગુજરાતી બ્લોગ્સ નાં વિશાળ દરીયામાં પાડેલ મારાં આ એક ટીપાંમાં તમારું હાર્દિક સ્વાગત છે.. અને વડીલો તથા મિત્રો ને એક અરજ કે મારી કૄતિઓ પર તમારી નુકતેચીની અને સલાહ હંમેશા આવકાર્ય છે.. તમારાં સૂચનો અને પ્રતિભાવોની રાહ જોતો રહીશ… અભાર.. [ગુજરાતીંમાં લખવા માટે આ ટાઈપ પેડ ઉપયોગી થઈ પડશે... http://hindini.com/tool/gujarati/ gujarati.html]
Posted in હાસ્ય on March 28, 2007 | 2 Comments »
Posted in હાસ્ય on March 28, 2007 | 1 Comment »
નટુ અને મટુ
Posted in હાસ્ય on March 28, 2007 | Leave a Comment »